વાયરલ ઇન્ફેકશનના કેસોમાં થયો ઘટાડો

0
243

અમદાવાદની સોલા સિવિલમાં ગત સપ્તાહમાં શ્વાન કરડવાના ૮૬ કેસ નોંધાયા છે. તો સાપ કરડવાનો એક કેસ નોંધાયો છે. આ જ સપ્તાહમાં વાયરલ ઇન્ફેકશનના ૧,૧૬૪ કેસ નોંધાયા છે. વાયરલ ઇન્ફેકશનના કેસોમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો કાળઝાળ ગરમીના કારણે ઝાડા-ઉલટીના કેસો વધ્યા છે. ગત સપ્તાહે ઝાડાના 29 કેસો નોંધાયા હતો. તો એક કેસ પાણીજન્ય રોગનો નો અને  ટાઈફોઈડ એક કેસ અને ન્યુમોનિયાના બે કેસ નોંધાયા છે.અમદાવાદમાં ગરમીના કારણે લોકોને ચક્કર આવાના કેસો પણ વધ્ય છે.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો