Family Doctor 1394 | વાયરલ ઇન્ફેકશન | VR LIVE

    0
    251

    સામાન્ય રીતે વાઇરલ ઇન્ફેકશન શરીરમાં જ્યારે રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે જોવા મળે છે તથા અમુક વાતાવરણમાં પરિવર્તન આવે ત્યારે પણ વાઇરલ ઇન્ફેક્શનના પ્રમાણમાં વધારો જોવા મળે છે. આ વાઇરસ શ્વાસોચ્છવાસ દ્વારા, ખોરાક-પાણી અથવા મળ દ્વાર કે સ્પર્શ દ્વારા મનુષ્યના શરીરમાં પ્રવેશી શકે છે.

    વાયરલ ઇન્ફેકશન
    વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો