કાયદાના ફાયદા 1149 | લગ્ન સંબંધિત કાયદા

0
195
કાયદાના ફાયદા 1149 | લગ્ન સંબંધિત કાયદા
કાયદાના ફાયદા 1149 | લગ્ન સંબંધિત કાયદા

લગ્ન સંબંધિત કાયદાસ્પેશિયલ મેરેજ એક્ટ એટલે શું?પ્રેમ લગ્નને લઇ આ કાયદામાં શું જોગવાઈ?છૂટાછેડાને લઇ શું જોગવાઈ?ઘરેલું હિંસામાં સજા કેટલી ? આપણા દેશના બંધારણમાં કાયદા શું છે લગ્ન ને લઈને તે તમામ જાણકારી આ કાર્યક્રમ દ્વારા આપવાનો પ્રયત્ન તજજ્ઞ એડવોકેટ પાસેથી વી આર. લાઇવ કરે છે.

ભરણપોષણને લઇ કાયદામાં શું જોગવાઈ?
બાળકોને લઇ શું કાયદામાં જોગવાઈ?

અયોગ્ય વર્તન ઘરેલું હિંસામાં ગણી શકાય?
મહિલા ભરણપોષણ ક્યારે માંગી શકે?

કાયદા પ્રમાણે લગ્ન બાદ મહિલાને મળતા હક…
કાયદા પ્રમાણે લગ્ન બાદ પુરુષને મળતા હક…

લગ્નની નોંધણી ન કરાવેલ હોય તો ?
દહેજ માંગનાર સામે શું જોગવાઈ ?

કાયદામાં લીવ-ઇનને લઇ શું જોગવાઈ?
લીવ-ઇનમાં મહિલા પાર્ટનરના હક કયા?

લીવ-ઇનમાં પુરુષ પાર્ટનરના હક કયા?
મેળવો કાયદાકીય માહિતી

સ્ત્રી પાસેથી દહેજની માંગ કરાય તો?
દહેજની માંગ કરી માર મરાય તો?
કાયદા પ્રમાણે ઘરેલું હિંસાને લઇ શું જોગવાઈ?
મહિલાને ત્રાસ આપવામાં આવે તો ?
સજાને લઇ શું જોગવાઈ?
અયોગ્ય વર્તન ઘરેલું હિંસામાં ગણી શકાય?
વિદેશ જવા પતિ પરવાનગી ન આપે તો?
ઘરેલું હિંસામાં કઈ બાબતોનો સમાવેશ?
દહેજ માંગનાર સામે શું જોગવાઈ ?
દહેજ જો સામેથી આપવામાં આવતું હોય તો?
મહિલા પર પતિ દ્વારા વોચ રાખવામાં આવે તો?
છૂટાછેડા માટે દબાણ તે માનસિક ત્રાસમાં ગણી શકાય?
દહેજ આપનાર સામે સજાની શું જોગવાઈ?
દહેજ ન આપે અને લગ્ન તૂટી જાય તો પાર્ટનર શું કરી શકે?

પરિણીત સ્ત્રીને તેના પતી સાથે જો અણબનાવ હોય અને જો તેનો પતિ છૂટાછેડા આપવા ન માંગતો હોય, ત્યારબાદ જો તેણી કોઈ અન્ય પુરુષ સાથે લિવ ઇન રીલેશનશીપમાં રહે તો તે તેના પતિ સાથે ભરણપોષણ માંગી શકે? ડાયવોર્સી પુરુષ હોય અને કોઈ અપરિણીત સ્ત્રી જો મેરેજ કરવા માંગતા હોય તો કાયદામાં ક્યા પ્રકારની જોગવાઈ છે? તેને શું છૂટાછેડાને લઇ માહિતી, જે પૂર્વ પત્નીનું અવસાન જો થયું હોય તો તેનું સર્ટી અથવા કઈ અન્ય પુરાવા આપવાની જરુર રહે છે ખરી?સ્ત્રીને લિવ ઇન રિલેશનશિપમાં ન રહેવા માટે પરિવાર તરફથી જો દબાણ કરવામાં આવતું હોય તો આ સંજોગોમાં જે તે મહિલા શું કરી શકે?

સ્પેશિયલ મેરેજ એક્ટ એટલે શું?
અલગ અલગ ધર્મોનું પોતાનું અલગ બંધારણ છે તો તેમાં કરેલા લગ્ન માન્ય ગણાય કે પછી સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કરેલા લગ્ન?

આ એક્ટનો હેતુ શું છે?
સમાજના કાયદા ઉપર કે પછી દેશનો કાયદો? (જેમ કે, મુસ્લિમ ધર્મમાં ૪ પત્ની રાખવાનો અધિકાર, લગ્ન કરેલ યુગલને સમાજમાંથી બરખાસ્ત કરવાનો નિર્ણય, વગેરે વગેરે…)

સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ વીડિયો કોલ અથવા ઓનલાઈન લગ્ન પણ માન્ય છે.
લગ્ન કરનાર યુગલે પહેલા લગ્ન કર્યા ન હોવા જોઈએ.
છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ અને છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
બંને પક્ષોએ લગ્નનો નિર્ણય લેવા સક્ષમ હોવા જોઈએ.
બંને વચ્ચે લોહીનો સંબંધ ન હોવો જોઈએ.
અરજી લગ્ન રજીસ્ટ્રારને આપવાની રહેશે