HomeDeshઅશોક ગેહલોત વિપક્ષો પર કેમ કર્યા આકરા પ્રહાર

અશોક ગેહલોત વિપક્ષો પર કેમ કર્યા આકરા પ્રહાર

વિપક્ષોએ બૌદ્ધિક નાદારી નોધાવી છે- અશોક ગેહલોત

પેપર લિક મામલે 200 લોકોને જેલમાં મોકલ્યા છે- અશોક ગેહલોત

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને એક તરફ વિપક્ષ તો ઘેરી રહ્યો છે,, સાથે તેમની પાર્ટીમાં સચીન પાયલોટ તરફથી તેમને રાજનીતિક પડકારનો સામનો કરવો પડી રહ્યા છે,,ત્યારે તેઓએ બન્ને મોર્ચાઓને જવાબ  આપતા કહ્યુ કે ઘણા રાજ્યો એવા છે જ્યાં પેપર લીકની ઘટનાઓ બને છે. અમે રાજસ્થાનમાં કાયદો બનાવીને 200 લોકોને જેલમાં મોકલી દીધા. વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોવાથી તેણે પેપર લીકની વાત શરૂ કરી તમે તેને શું કહેશો? શું આને બૌદ્ધિક નાદારી ન કહેવાય તો શુ  કહેવાય, રાજસ્થાનમાં પાચ મહિના પછી ચૂટણી છે,,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments