HomeDeshગાયક કલાકાર કૈલાશ ખેર લખનૌમાં કેમ થયા નારાજ

ગાયક કલાકાર કૈલાશ ખેર લખનૌમાં કેમ થયા નારાજ

કૈલાશ ખેર લખનૌના કાર્યક્રમમાં કેમ બગડ્યા

પ્રધાન મંત્રીના નવરત્ન અમે છીએ- કૈલાશ ખેર

બોલીવુડમાં ગાયક એવા કૈલાશ ખેર લખનૌના એક કાર્યક્રમમાં નારાજ થઇ ગયા,તેઓએ સંચાલકોથી કહ્યુ કે અમે પ્રધાનમંત્રીના નવરત્નો છીએ,, થોડી તમીજ સીખો,, એક કલાક રાહ જોવડાવી,,અને પછી કોઇ વ્યવસ્થા નથી, કૈલાશ ખેર ખેલો ઇન્ડિયા કાર્યક્રમના ઉદ્ઘાટન માટે લખનૌ ગયા હતા, જ્યાં તેમને રિસીવ કરવાથી માંડી તેમની વ્યવસ્થા જોવામાં સંચાલકોએ કોઇ કાળજી રાખી ન હતી, અને તેમના માન સમ્માનનો ધ્યાન રખાયા ન હોવાનું કૈલાશ ખેરે આરોપ લગાવ્યો હતો,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments