અમિત ચાવડાએ સંસદના ઉદ્ઘાટનને લઇને શુ કહ્યું

0
289

નવા સંસદના ઉદ્ઘાટનમાં ભાજપ તાનાશાહી કરી રહી છે

રાષ્ટ્રપતિને ન બોલાવીને દેશની ગરીમાનો અપમામ થઇ રહ્યું છે

ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યુ છે જે રીતે વડા પ્રધાન નરેન્દ્રમોદી અને ભાજપ દેશમાં સરકાર ચલાવી રહ્યા છે તે એક તાનાશાહની જેમ ચલાવી રહ્યા છે, નવા સંસદના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિને ન બોલાવાને તેઓએ દેશની ગરીમાને લાંચન લગાવ્યો છે, લોકશાહીની ગરીમાંને ઓછુ કર્યુ છે, સાથે સાવરકરના જન્મ જયંતિએ આ ઉદ્ઘટાન કરીને તેઓએ દેશના સ્વતંત્ર્ય સેનાનીઓ અને મહાપુરુષોનો અપમાન કર્યો છે,