HomeGujaratએસટી અમારી કેમ છે અસલામત સવારી

એસટી અમારી કેમ છે અસલામત સવારી

આમ તો ગુજરાત માટે કહેવાય છે એસ ટી અમારી સલામત સવારી,, પણ હાલ જમાં બાપુનગર તળાજાની એક બસના વિડીયો સામે આવ્યા છે,જેમાં એસ બસનો ડ્રાયવર ચાલુ બસમાં વાયબર ન હોવાથી વરસતા વરસાદમાં હાથથી કાંચ સાફ કરે છે,  એટલે કે વાયપર ન હોવાથી ચાલુ બસમાં કાચ સાફ કરે છે,, જેમા 40થી 45 પેસેન્જર બેઠા છે, ત્યારે સવાલ એ થાય છે કે જો આવી રીતે અકસ્માત થાય તો જવાબદારી કોની, તેવા સવાલ સાથે સોશિયલ મિડીયામાં આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે

સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments