HomeDeshમહારાષ્ટ્રમાં શિંદે - ફડણવીસની સરકાર ભાંગી પડશે-સંજય રાઉતે કેમ કરી આગાહી

મહારાષ્ટ્રમાં શિંદે – ફડણવીસની સરકાર ભાંગી પડશે-સંજય રાઉતે કેમ કરી આગાહી

શિવસેના ઉદ્ધવ જુથના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે આગામી પંદર દિવસમાં મહારાષ્ટ્રમાં શિંદે –ફડણવીસની સરકાર પડી ભાંગશે, તમને જણાવી દઇએ કે સુત્રો દાવો કરી રહ્યા છે, હાલ શિંદે અને ફડણવીસના સમર્થકો વચ્ચે હુંસા તુસી ચાલી રહ્યા હોવાની વાત સંજય રાઉતે કરી છે, સાથે તેઓએ કહ્યુ છે એનસીપી નેતા અજીત પવારમાં સીએમ બનવાના સામર્થ્ય છે, તેમને લાંબો પ્રશાસનિક અનુભવ પણ છે,   તમને જણાવી દઇએ કે સંજય રાઉતે ફેબ્રુઆરીમાં પણ આવો જ દાવો કર્યો હતો,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments