HomeDeshમલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાનને પત્ર લખીને શું કરી માગ? વાંચો અહીં

મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાનને પત્ર લખીને શું કરી માગ? વાંચો અહીં

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. પત્ર લખીને ખડગેએ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ કરી છે. ખડગેએ પીએમ મોદીને લખેલા  પત્રમાં લખ્યું છે કે વર્ષ 2021માં નિયમિત દશવાર્ષિક વસ્તી ગણતરી થવાની હતી પરંતુ તે થઈ નથી. અમે માંગ કરીએ છીએ કે આ તાત્કાલિક કરવામાં આવે અને વ્યાપક જાતિ ગણતરીને તેનો અભિન્ન ભાગ બનાવવામાં આવે. તેમણે આગળ લખ્યું કે મને શંકા છે કે જાતિની વસ્તી ગણતરીની ગેરહાજરીમાં સામાજિક ન્યાય કાર્યક્રમો માટેનો ડેટા અધૂરો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments