લોકોએ સરકારી કોન્ટ્રાકટરે બનાવેલો રોડ ઉખેડી નાખ્યો

0
194

ઝારખંડના બોકારો જિલ્લાના રોડ નિર્માણમાં મિલીભગત

લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી કોઈપણ સરકારની હોય છે. આમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું સૌથી જરૂરી છે. પરંતુ તમે જે વિડીઓ જોઈ રહ્યા છો તે આપને જણાવી દઈએકે ઝારખંડના બોકારો જિલ્લાના આ ગામમાં રોડના નિર્માણમાં કેવા પ્રકારની બેદરકારી કરવામાં આવી છે. અને ગામવાસીઓએ ભેગા થઈને રોડ ને ઉખાડી નાખ્યો અને કરેલા કામની પોલ ખોલી દીધી.