દિલની વાત 1066 | શિક્ષણ ખાડે ગયું ! | VR LIVE​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​

    0
    271

    ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે.ગુજરાતમાં શાળામાં વિદ્યાર્થીઓેને યોગ્ય શિક્ષણ આપી શકે તેવા શિક્ષકોને બદલે લાયકાત વિનાના અયોગ્ય શિક્ષકો ભણાવતા હોવાનું સામે આવ્યુ છે. એક તરફ ખાનગી શાળાઓ દ્વારા હજારો રૂપિયાની ફી ઉધરાવવામાં આવતી હોય છે. તેની સામે યોગ્ય અને ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવતુ નથી. તેવી ફરિયાદ અનેક વખત વાલીઓ કરી ચુક્યા છે ત્યારે શિક્ષણ વિભાગ જાણે આંખ આડા કાન કરતુ હોય તેવું લાગી રહ્યું છે . કેવી વ્યવસ્થા હોવી જોઈએ ? તંત્ર ધ્યાન નથી આપતું કે પછી શિક્ષણનો અભાવ ?

    શિક્ષણ ખાડે ગયું !
    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો