HomeBreaking Newsવસ્તી નિયંત્રણ કાયદાની ફરી માંગ કરતા બાબા રામદેવ

વસ્તી નિયંત્રણ કાયદાની ફરી માંગ કરતા બાબા રામદેવ

સંસદમાં વસ્તી નીયંત્ર કાયદો બનાવવો ખુબ જરૂરી -બાબા રામદેવ

યોગગુરૂ બાબા રામદેવે ફરી એક વાર વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની વાતને સમર્થન આપ્યું છે. બાબા રામદેવે કહ્યું કે આ માટે સંસદમાં કાયદો બનાવવો જોઈએ . હાલ દેશમાં વસ્તી વધારો એક ગંભીર સમસ્યા છે અને સતત તે સંખ્યા વધી રહી છે અને 140 કરોડને પાર પહોંચી છે. યોગ ગુરૂનું કહેવું છે કે આપણો દેશ હાલ જે સંખ્યા છે તેનેથી વધુ બોજ સહન નહિ કરી શકે .

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments