Home Desh અભિનેતા કમલ હસને ધી કેરાલા સ્ટોરી ફિલ્મને પ્રોપેેગેન્ડા ફિલ્મ કેમ ગણાવી

અભિનેતા કમલ હસને ધી કેરાલા સ્ટોરી ફિલ્મને પ્રોપેેગેન્ડા ફિલ્મ કેમ ગણાવી

0

ધી કેરાલા સ્ટોરી પ્રોપેગેન્ડા ફિલ્મ છે- કમલ હસન

કમલ હસને ધી કેરાલા સ્ટોરી ફિલ્મનો કર્યો વિરોધ

આબુ ધાબીમાં હાલ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહી છે, ત્યારે ત્યાં પહોચેલા અભિનેતા અને રાજકારણી કમલ હસને કહ્યુ છે કે ધી કેરાલા સ્ટોરી એ પ્રોગેન્ડિટસ્ટ ફિલ્મ છે, જેનો હુ વિરોધ કરુ છું, આ ફિલ્મને સત્ય વાર્તા ઉપર આધારિત કહેવામાં આવે છે,પણ તેમા ડિસ્કલેમર મુકવું પુરતું નથી, પણ આ ખરેખર આ યોગ્ય નથી, જેનો હુ શરુઆતથી જ વિરોધ કરુ છુ,,તમને જણાવી દઇએ કે ધ કેરાલા સ્ટોરી ફિલ્મનો એક વર્ગ વિરોધ પણ કરી રહ્યો છે,જ્યારે બીજો વર્ગ ખાસ કરીને ભાજપએ તેનો સમર્થન કર્યો હતો, અને લોકોને મફતમાં ફિલ્મો દેખાડવાનો આયોજન પણ કર્યો હતો,

Exit mobile version