Weather Updates: ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Weather Updates: ભારતીય હવામાન વિભાગે (IMD) આજે હવામાનને લઈને લેટેસ્ટ આગાહી કરી દીધી છે. જેમાં ગુજરાતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, ગોવા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને … Continue reading Weather Updates: ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી