Home Politics BJPના આ નેતાએ કહ્યું રાહુલ ગાંધીને રાજનીતિનું જ્ઞાન નથી

BJPના આ નેતાએ કહ્યું રાહુલ ગાંધીને રાજનીતિનું જ્ઞાન નથી

0

ભાજપના રાજ્યસભાના સાંસદ અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ વિદેશ પ્રવાસે ગયેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યો છે. તેમને કહ્યું કે તેઓ જયારે પણ વિદેશ પ્રવાસે હોય છે ત્યારે દેશ વિરુદ્ધ બોલવાનું ચુકતા નથી. હું એટલુજ કહીશ કે તેમના મન માં શું ચાલી રહ્યું છે તે તેઓ જ જાણે . . રાહુલ ગાંધીએ ફરી એક વાર દેશ માટે નફરત દર્શાવી છે . ભારત બિનસાંપ્રદાયિક દેશ છે તે રાહુલ ભૂલી ગયા છે.

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે રાહુલ ગાંધીને અર્થશાસ્ત્ર અને રાજનીતિનું જ્ઞાન ધરાવતા નથી . તેઓ વિદેશમાં દેશના વિકાસની વાતો ઓછી કરે છે અને નફરતની વાતો વધારે કરે છે .

ત્રિવેદીએ વધુમાં કહ્યું કે જયારે કોંગ્રેસ ચૂંટણી જીતી જય ત્યારે EVM સારું અને હારી જય ત્યારે હોબાળો મચાવે છે. આ રાજનીતિથી દેશની જનતા સારી રીતે વાકેફ છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

Exit mobile version