Home Ahmedabad અમદાવાદના નરોડા વિસ્તામાં જવેલર્સની દુકાન માં ચોરી

અમદાવાદના નરોડા વિસ્તામાં જવેલર્સની દુકાન માં ચોરી

0

પોલીસે આરોપીયોને શોધવા ચક્રો ગતિમાન કર્યાં

અમદાવાદ ના નરોડા વીસ્તારમાં આવેલ  વિજય મિલ પાસે  ભારત પેટ્રોલ પંપ ની સામે  આવેલ શિવ કૃપા જવેલર્સમાં કોઈ અજાણ્યા ઈશ્મો ધ્વારા જવેલર્સ ની દુકાનમાં મોડી રાત્રે લુટ કરવામાં આવી હતી આ ઘટના બાદ દુકાનદારે પોલીસ ને જાણ કરતા તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ શરુ કરી છે તપાસ દરમિયાન બે લુંટારુઓ cctv માં નજરે ચઢ્યા છે .અને પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે 

Exit mobile version