TAPI: સોનગઢ તાલુકાના સાદડવેલ નજીક ગરનાળું તૂટયું અને JCB એ પહોચાડ્યું દૂધ… (VIDEO)

TOPI (VIDEO): તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે સાદડવેલ ગામનાં પશુપાલકો માટે સમસ્યાઓમાં વધારો થયો છે. જોકે, સરકાર દ્વારા મોકલવામાં આવેલી જેસીબી મશીનની મદદથી દૂધના કેનને દૂધ વાહન સુધી પહોંચાડવામાં આવી રહી છે. TAPI : JCB મારફતે દૂધના કેનની હેરાફેરી સોનગઢ તાલુકાના સાદડવેલ ગામ નજીક નાનું ગળનાડું તૂટી જવાથી પશુપાલકોના દૂધના કેનને જેસીબી દ્વારા દૂધ … Continue reading TAPI: સોનગઢ તાલુકાના સાદડવેલ નજીક ગરનાળું તૂટયું અને JCB એ પહોચાડ્યું દૂધ… (VIDEO)