Home Desh નિતીશ કુમાર,તેજસ્વી યાદવ અને રાહુલગાંધીન દિલ્હીમાં થઇ ખાસ મુલાકાત

નિતીશ કુમાર,તેજસ્વી યાદવ અને રાહુલગાંધીન દિલ્હીમાં થઇ ખાસ મુલાકાત

0

બિહારના સીએમ નિતીશ કુમારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીથી દિલ્હીમાં મુલાકાત કરી,,મહત્વની વાતએ છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે આ મુલાકાત થઇ છે, ત્યારે જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ લલન સિ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ ઉપસ્થિત રહ્યા છે, આમ જે રીતે ભાજપ સામે વિપક્ષી એક નથી તેવી ચર્ચા ચાલી રહી છે,,તેવામાં નિતીશ કુમાર અને જે રીતે મુખ્ય વિપક્ષી પાર્ટીએ સાથે આ બેઠક થઇ છે, તેને લઇને 2024 માટે રણનીતિ ઘડાઇ રહી છે,,તેવા સંકેતો આ બેઠકથી આપવાના પ્રયત્નો થઇ રહ્યા છે,

Exit mobile version