Gujarat Monsoon: ગુજરાતના માથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આ શહેરોમાં અતિભારે વરસાદની આગાહી

Gujarat Monsoon: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયરઝોન સક્રિય ઑફશૉર ટ્રફ સક્રિય થતા રહેશે વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ શોર ટ્રફને કારણે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના … Continue reading Gujarat Monsoon: ગુજરાતના માથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આ શહેરોમાં અતિભારે વરસાદની આગાહી