Department of Revenue: રેવન્યુ વિભાગના ACS  મનોજ દાસનું ‘સ્વચ્છતા અભિયાન’; અધિકારીઓ માટે ‘ઠપકાનો રાઉન્ડ’

Department of Revenue: મહેસુલ વિભાગના અધિકારીઓની ભ્રષ્ટાચારની બૂમરાણ હમ દેખેગે ન્યૂઝ થકી સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગઇ છે. ACS રેવન્યુ મનોજ દાસ સ્વચ્છતા અભિયાન પર છે. Department of Revenue: ACS દાસ દ્વારા અધિકારીઓને ‘ઠપકાનો રાઉન્ડ’ સૌથી ભ્રષ્ટ વિભાગ ગણાતા પોતાના વિભાગ (Department of Revenue)ની છબીને સાફ કરવાનું કામ તેમણે ઉપાડી લીધું છે. સસ્પેન્શન અને ઠપકો … Continue reading Department of Revenue: રેવન્યુ વિભાગના ACS  મનોજ દાસનું ‘સ્વચ્છતા અભિયાન’; અધિકારીઓ માટે ‘ઠપકાનો રાઉન્ડ’