Home Ahmedabad મહિલાની કરપીણ હત્યાના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ પોલીસ

મહિલાની કરપીણ હત્યાના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ પોલીસ

0

સાત પુરુષ તથાએક મહિલાને ઝડપી પાડતી પોલીસ

અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વર્ષ પહેલા ગુમ થયેલ મહિલા બાબતે ઉડાણપુર્વક તપાસ કરી ગુમ થયેલ મહિલાનું આયોજન  કરીને કાવતરુ ઘડીને નિર્મમ હત્યા કરેલ જે ચર્ચાસ્પદ ગુનાનો ભેદ શોધી કાઢી 7 પુરુષ તથા 1 મહિલાને ઝડપી પાડી હત્યાના ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  આ ગુન્હામાં કાયદેસરની કાર્યવાહી LCB ઝોન-૭ની ટીમ કરી રહી છે.

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

Exit mobile version