Home Ahmedabad ગુજરાતમાં કોરોનાના નવા ૨૧૨ કેસ

ગુજરાતમાં કોરોનાના નવા ૨૧૨ કેસ

0

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા આંશિક રાહત મળી છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા ૨૧૨ કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૭૮ કેસ નોંધાયા છે, જ્યારે વડોદરામાં ૩૨, સુરતમાં ૨૩, મોરબીમાં 11, મહેસાણામાં 9, રાજકોટમાં 9, જ્યારે ગાંઘીનગરમાં 19 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં વધુ ૨૯૨ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા હાલ ૧૯૩૨ છે. જેમાંથી હાલ ૪ દર્દીઓની હાલત વધુ ખરાબ રહેતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

Exit mobile version