Wayanad Landslide: વાયનાડમાં તબાહી શા માટે થઈ? 24 દેશોના રીસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા

Wayanad Landslide: કેરળના વાયનાડમાં બે અઠવાડિયા પહેલા થયેલા મોટા ભૂસ્ખલન માટે ભારે વરસાદ જવાબદાર હતો, જે હવામાન પરિવર્તનને કારણે 10 ટકા ઝડપે પહોંચી છે. ભારત, સ્વીડન, અમેરિકા અને બ્રિટનના 24 સંશોધકોના તાજેતરના અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસ મુજબ, વાયનાડમાં લગભગ બે મહિનાના ચોમાસાના વરસાદના પરિણામે પહેલેથી જ અત્યંત ભેજવાળી જમીન પર એક જ … Continue reading Wayanad Landslide: વાયનાડમાં તબાહી શા માટે થઈ? 24 દેશોના રીસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા