Rahul Gandhi Wedding: લગ્નને લઈને રાહુલ ગાંધીનો શું પ્લાન છે? કોની આગળ કહી દિલની વાત  

Rahul Gandhi Wedding: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ લગ્ન કરવાનું વિચારી રહ્યા નથી, પરંતુ જો થશે તો તે પણ ઓકે છે, જોકે તેઓ 20-30 વર્ષથી લગ્નના દબાણમાંથી બહાર આવી ગયા છે. ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન કાશ્મીરી વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરતી વખતે રાહુલે આ ટિપ્પણી કરી હતી. તેણે સોમવારે પોતાની યુટ્યુબ … Continue reading Rahul Gandhi Wedding: લગ્નને લઈને રાહુલ ગાંધીનો શું પ્લાન છે? કોની આગળ કહી દિલની વાત