તમારા બાળકને મેયોનીઝ બહુ ભાવે છે : ચેતી જજો, સફેદ ઝેર છે
ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.ખાસ કરીને બાળકો ઘણીવાર ફાસ્ટ ફૂડ સાથે મેયોનીઝ ખાય છે.
બ્લડ પ્રેશરની બીમારી
સુગરની બીમારી
ચરબીનું પ્રમાણ વધારે પડતું હોય છે જેથી વજન વધે છે
હાર્ટ એટેકનો ખતરો રહે છે
કોલેસ્ટ્રોલ અને ફેટ્ટી એસિડની તકલીફ વધારે છે
બહારના મેયોનીઝ કરતા તમે ઘરે બનાવેલું મેયોનીઝ બાળકને આપી શકો છો, જે સ્વસ્થ પણ રહેશે તમારા બાળક માટે