Without Egg, Oil
અને Milk
વગર બનાવો
વિગન મેયોનીઝ
હોમમેડ મેયોનીઝ જે બાળકોને પણ ભાવશે અને મોટાઓને
એક મીક્ષી જારમાં કાજુ લો
થોડું પનીર નાખો
એક - બે કળી લસણની
સ્વાદ અનુસાર મીઠું
સ્વાદ અનુસાર મરી
પાણી ઉમેરી મીક્ષીમાં ફેરવી દો
અને તૈયાર છે હોમ મેડ મેયોનીઝ જે બધા માટે હેલ્થી સાબિત થશે