માતા પાર્વતીને લીલો રંગ ખૂબ પ્રિય છે. એવી માન્યતા છે કે જો સ્ત્રીઓ લીલો રંગ ધારણ કરે તો માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને તેમને શુભ દાંપત્ય જીવન અને સંતાનસુખનો આશીર્વાદ મળે છે.
લીલો રંગ મનને શાંતિ આપે છે. આ રંગ હૃદયચક્ર (Heart Chakra) સાથે જોડાયેલો છે, જે પ્રેમ, દયા અને સંતુલનનું કેન્દ્ર છે.
આ સમયગાળામાં સ્ત્રીઓ લીલા કપડાં પહેરીને આત્મિક શાંતિ અને ધાર્મિક સ્થીરતા અનુભવે છે.કેટલીક જગ્યાએ સાવનના સોમવારે ખાસ કરીને લીલો ડ્રેસ કોડ હોય છે.
શિવજી અને પાર્વતીજી સાથે જોડાણ – સાવન માસ માં શિવજીની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.