ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો???
ન્યુક્લિયર બોમ્બ એટેક એ એક વિસ્ફોટક નહિ પણ એક પ્રદુષણ છે જેમાં જમીન, હવા, માટી, પાણી બધું જ પ્રદુષણ વાળું થઈ જાય
ન્યુક્લિયર બોમ્બ એટેક દરમિયાન ધુમાડો નીકળે છે જેને મશરૂમ કલાઉડ કહેવાય છે
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન,
૬ અને ૯ ઓગસ્ટ ૧૯૪૫ ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સે જાપાનના શહેરો હિરોશિમા અને નાગાસાકી પર અનુક્રમે બે અણુ બોમ્બ વિસ્ફોટ કર્યા હતા
હવાઈ બોમ્બ વિસ્ફોટોમાં ૧૫૦,૦૦૦ થી ૨૪૬,૦૦૦ લોકો માર્યા ગયા હતા.
પહેલો પરમાણુ બોમ્બ જાપાનના હિરોશીમા પર કરેલો
પહેલો પરમાણુ બોમ્બ નું નામ લીટલ બોય હતું
બીજો પરમાણુ બોમ્બ જાપાનના નાગાશાકી પર કરેલો
બીજા પરમાણુ બોમ્બ નું નામ
ફેટ બોય હતું
આ રેડીયેશન ૩૨ હજાર વર્ષ પછી જાય છે
અણુ બોમ્બ વિસ્ફોટોની અસરોથી હિરોશિમામાં ૯૦,૦૦૦ થી ૧૬૬,૦૦૦ લોકો અને નાગાસાકીમાં ૬૦,૦૦૦ થી ૮૦,૦૦૦
લોકો માર્યા ગયા