જો તમે હેડફોન નો ઉપયોગ કરતા હોય તો સાવધાન, નહી તો થશે નુકશાન
આમ જોઈએ તો ૮ કલાકમાં ૬૦ થી ૮૫ DB સુધીનો અવાજ સાંભળવો સામાન્ય માનવામાં આવે છે
ઓડિયો ડિવાઈસ બનાવવાવાળી કંપની તમને ૭૦%ના વોલ્યુમ પર સાંભળવા પ્રોત્સાહન આપે છે
જો તમે ૧૦૦ ડેસીબલ કે એનાથી વધારે અવાજ રાખીને સાંભળી રહ્યાં હોય તો ૧૫ મિનીટ થી વધારે ના સાંભળી શકાય.
સંગીત સાંભળવા માટે સાપ્તાહિક સમય ૪૦ કલાક થી વધારે નથી અને અવાજ ૮૦dB થી વધારે ન રાખવો જોઈએ
કાન ને આરામ આપવા માટે સમય -સમય પર હેડફોન, ઈયરફોન અને ઈયરબર્ડ ને નીકળો