વિનેશ ફોગાટ દિલ્લીમાં ૨૦૨૩ VS વિનેશ ફોગાટ પેરીસમાં ૨૦૨૪

૨૦૨૩માં કુસ્તીબાજોએ વિરોધ કર્યો હતો આજે ઓલિમ્પિકમાં પણ તેની સાથે ના ઇન્સાફી આજે આખો દેશ તેની સાથે     

૨૦૨૪ પેરીસ ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારને મહિલા કુસ્તીબાજોના વિરોધ દરમિયાન દિલ્હી પોલીસે જે રીતે વિનેશ સાક્ષી સાથે દુર્વ્યવહાર કર્યો હતો  

ઓલિમ્પિક ફાઈનલ માટે ક્વોલિફાય થનારી ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ 

ત્રણ વખતની ઓલિમ્પિયન વિનેશ પાસે ૯ ગોલ્ડ, ૬ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ છે

વિનેશની લડાઈ ભૂતપૂર્વ વડા બ્રિજ ભૂષણ અને શરણ સિંહ સાથે હતી