ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી !

૨૦૨૫ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ ચાલે છે ઘણાં ભારતીય સેલીબ્રીટીસ ત્યાં ગયા છે એમાંથી એક ઉર્વશી રોટેલા છે જેને  હંમેશા સુર્ખીયોમાં રહેવું ગમે છે

ઉર્વશી વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની! 

રેડ કાર્પેટ પર કેમેરા સામે પોઝ આપતી વખતે તેના ડ્રેસમાં આર્મ પિટ પાસે ફાટેલો ભાગ જોવા મળ્યો.