સાચા લીડરની આવી હોય છે બોડી લેન્ગવેજ જો તે અપનાવીયે તો સફળતા જરૂરથી મળશે
જો કોઈ તમારી સાથે વાત કરી રહ્યું છે કે તમે કોઈ ની સાથે વાત કરી રહ્યા છો તો તેની આંખોમાં આંખો મિલાવીને વાત કરવી અને તેની વાત ધ્યાનપૂર્વક સાંભળવી
સાચા લીડર બનવા માટે તમારા માં એટલી તાકાત હોય છે કે તમે બધાને સાથે લઈને કામ કરવાનું પસંદ કરે છો એકલા નહિ
ટીમ મેમ્બરને સમજીને તેમની સાથે કામ કરવાની ધગશ હોય છે ખાલી બોસની જેમ ઓર્ડર આપવામાં નથી માનતા
ટીમ મેમ્બરના સંઘર્ષનું નિરાકરણ કરે છે અને સોલ્યુશન આપે છે એક-બીજાને મદદ કરીને આગળ વધવાની હિમંત આપે છે
ટીમ મેમ્બરને વિઝીન દેખાડે
છે ડાયરેકશન અને એક ગોલ, ગાઈડલાઈન પ્રોવાઈડ કરે છે
નવા-નવા આઈડિયાઝ લાવે છે અને રિસ્ક લેવામાં સક્ષમ અને હિમંતવાન હોય છે
ટીમને પ્રભાવિત રાખે છે