સામાન્ય માણસને પોતાની કાર ખરીદવાનું સપનું લગભગ પૂરું કરવું અશક્ય લાગે છે કેમ કે કાર ખરીદવા માટે લાખો રૂપિયાની જરૂર પડે છે.
મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસ માટે કાર ખરીદવી એ બહુ મોટી વાત છે, કેટલાક લોકો પાસે વધારે બજેટ નથી હોતું.
આજે તમને એવી ૩ સસ્તી કાર વિષે બતાવીશું જે તમારા બજેટમાં પણ સરળતાથી આવી જશે...
તમે આ કાર બસ ૫ લાખ ની ઓછી કિંમતે ખરીદી શકો છો તેની સાથે તેમાં શાનદારસુવિધાઓ પણ મળશે.
મારુતિ સુઝુકી અલ્ટો K10 જેની કિંમત ૪.૯ લાખ છે.
રેનોલ્ટ ક્વીડ જેની
કિંમત ૪.૭૦ લાખ છે.
TaTa ટીઆગો જેની
કિંમત ૪.૯ લાખ છે.