આ આદતો તમને તમારા જીવનને આસાન બનાવે છે
સવારની શરૂઆત એક જર્નલ લખીને કરો જેમાં તમે એ વસ્તુઓ લખો જેના તમે આભાર માનો છે જે તમારા મગજ માં અને મૂડ ને બેહતરીન અને પોઝીટીવ બનાવે છે
દિવસમાં એક જ વાર વર્કઆઉટ કરવાની જગ્યા પર દિવસમાં ૫-૫ મિનીટ માં કરો જેથી હંમેશા ફ્રેશ રહેશો
દિવસમાં હેલ્થી અને સહી ભોજન કરવા પર તમે ધ્યાન આપી શકશો
આખા દિવસમાં ડીજીટલ ડિવાઈસથી પોતાને દુર રાખો
જીવન તમારું સહી રસ્તા પર રહે તેના માટે પુરતી ઊંઘ લો અને રોજ એ જ સમય પર ઊંઘવાનું રાખો
જ્યાં તમે બેસતા હોય
કે બેસીને કામ કરતા હોય તે જગ્યાને સાફ રાખો