સ્ત્રી ૨  રીલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે ડાયરેક્ટ કહ્યું કે

સ્ત્રી ૨  સ્વતંત્રા દિવસના રીલીઝ થવાની છે જેમાં રાજકુમાર રાવ અને શ્રધ્ધા કપૂર  છે 

સ્ત્રી ૨માં તમન્ના ભાટિયા પણ દેખાશે અને ભેડિયા વરુણ ધવન પણ ટીઝરમાં  નજર આવે છે

સ્ત્રી ૨  રીલીઝ થવાની છે ત્યારે ડાયરેક્ટર કહ્યું કે સ્ત્રી ૩  બહુ જ જલ્દી આવશે 

સ્ત્રી ૩ ની સ્ટોરી મારી પાસે તૈયાર છે બસ દર્શકોની માંગ જરૂરી છે દર્શકો ની ડિમાન્ડ પર હું બનાવી દઈશ