આ વિટામીન ની કમી થી ડાર્ક સ્કીન થઈ શકે છે, જાણો
તમારી સ્કીન નો કલર ગમે તે હોય તે હંમેશા સુંદર અને આકર્ષક જ લાગે છે...
પરંતુ કોઈ વાર એવું શરીરમાં કોઈ કમી ના લીધે પણ સ્કીન કાળી પડી ગઈ હોય તેમ લાગે છે
એવું થવાનું મુખ્ય એક કારણ
વિટામીનની કમી ના લીધે થાય છે
વિટામીન B-૧૨ ની કમી થી ડાર્ક સ્કીન થાય છે
ડેયરી પ્રોડક્ટનું વપરાશ કરવાથી વિટામીન B૧૨ વધે છે
ઈંડાના સેવન થી B-૧૨ વિટામીનની કમી પૂરી થાય છે