Operation  Sindoor:   ભારતમાં મહિલાઓ લગ્ન પછી સિંદૂર લગાવતી હોય છે. ભારતમાં સિંદૂર સુહાગનની નિશાની છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સિંદૂર કેવી રીતે બને છે? 

Operation  Sindoor:  હાલમાં ચારેબાજુ સિંદૂરને લઈને ચર્ચા થઈ રહી છે. સિંદૂરનો ઇતિહાસ  ખૂબ રોચક છે. પરંતુ શું તમે જાણો છો સિંદૂર કયા ફળનાં બીજમાંથી બને છે

સિંદૂર શામાંથી બને છે? સિંદૂરનું ઝાડ હોય છે. આ ઝાડને અંગ્રેજી ભાષામાં કુમકુમ ટ્રી કહેવામાં આવે છે. કુમકુમ ટ્રીને કમીલ ટ્રીનાં નામથી પણ ઓળખવામાં આવે છે. 

સિંદૂર બનાવવા માટે આ છોડનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો  કે આ ઝાડનાં બીજને પીસીને કેવી રીતે અસલી સિંદૂર બનાવવામાં આવે છે

ભારતનાં કયા રાજ્યમાં થાય છે ખેતી? ભારતનાં બે રાજ્યોમાં સિંદૂરનું ઝાડ મહારાષ્ટ્રમાં આ ઝાડની ખેતી કરવામાં આવે છે. આ સિવાય મહારાષ્ટ્ર અને  હિમાચલ પ્રદેશનાં કેટલાક વિસ્તારોમાં સિંદૂરનાં ઝાડની ખેતી કરવામાં આવે છે.  

સિંદૂરનું આગવું મહત્વ રહેલું હોય છે. ખાસ કરીને સિંદૂરનો ઉપયોગ સૌભાગ્યવતી  સ્ત્રીઓ પોતાની માંગમાં ભરવા માટે કરે છે. સિંદૂર તમને સરળતાથી દુકાનમાં મળી જાય છે.