શું તમે પણ છો એક ઓવરપ્રોટેક્ટીવ પેરેન્ટ ? આ સંકેતથી ખબર પડી શકે છે
બાળક અને પેરેન્ટસ વચ્ચે બેલેન્સ રિલેશન હોવું જોઈએ. જો એવું ન હોય તો તેમની વચ્ચે રીલેશનમાં દરાર પડી શકે છે.
જો તમે બાળકની દરેક એક્ટીવીટી પર નજર રાખતા હોય તો અને વારેવારે ગાઈડ કરતા રહેતા હોય ઓવરપ્રોટેકટીવ હોવાની નિશાની છે
બાળકને તમે દરેક નિર્ણય તમે પોતે લો અને બાળકને જાતે કઈ જ ન કરવા દો
જો તમે બાળકને રિસ્ક લઈને
જાતે ઊભું થતાં ન જોઈ શકતા હોવ તો તે ઓવરપ્રોટેક્ટીવ પેરેન્ટની નિશાની છે