શેખ હસીના એજ્યુકેશન,આવો જાણીએ શેખ હસીના કેટલા શિક્ષિત છે?

બાંગ્લાદેશમાં બળવો, જાણો શા માટે ઢાકા ભાગી શેખ હસીના? 

શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પછી રાજીનામા બાદ આર્મી ચીફે વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે.

શેખ હસીનાએ પ્રાથમિક શાળાનું શિક્ષણ તેમના ગામ તુંગીપરામાં મેળવ્યું છે  

અઝીમપુર ગર્લ્સ સ્કૂલ અને બેગમ બદરુનસા ગર્લ્સ કૉલેજમાં શિક્ષણ મેળવ્યું 

હિંસા વચ્ચે પીએમ શેખ હસીનાએ રાજીનામું આપ્યું 

સ્નાતકની  ડિગ્રી માટે ઈડન કોલેજમાં પ્રવેશ મેળવ્યોઈડન કોલેજમાં વિદ્યાર્થી સંઘના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવી .

હસીનાએ ઢાકા યુનિવર્સિટીમાં બંગાળી સાહિત્યનો અભ્યાસ કર્યો .

દેશમાં વિરોધ અને હિંસા ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થી સરકારી નોકરીઓમાં વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમને નાબૂદ કરવાની માંગ કરી જે પૂરી ન થતાં દેશ છોડવો પડયો.

બાંગ્લાદેશમાં લોકો શા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે?