શ્રાવણ માં ઉપવાસ કરવાના  મળશે ઘણાં ફાયદા? 

શ્રાવણ માં ઉપવાસ કરવાથી શરીર ડીટોકસીફાઈ થાય છે અને મેટાબોલીજ્મને પણ સારું કરી દે છે

 ઉપવાસ કરવાથી વજન ઘટવામાં મદદ મળે છે, કેમ કે વ્રતમાં થોડું લાઈટ ભોજન લેવામાં આવે છે  અને તરલ પદાર્થનું સેવન વધારે થાય છે

 ઉપવાસ કરવાથી માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે તેના થી ધ્યાન કેન્દ્રિત રહે છે અને ચિંતા, તણાવ જેવી સમસ્યાથી પણ દુર રહી શકાય છે

 વ્રત કરવાથી રક્ત શર્કરા સ્તર કે નિયંત્રણમાં રહે છે પરતું આપને મધુમેહ હોય તો ડોક્ટરની સલાહ  લઇને ને વ્રત કરો

વ્રત કરવાથી બીપી અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે અને તેનાથી હૃદય સ્વસ્થ્ય રહે છે