રાજપૂત સમાજ કે રૂપાલા ?સંજયલીલા ભંસાલી જેવી થવાની ભીતિ ?

રાજપૂત સમાજ કે રૂપાલા ?સંજયલીલા ભંસાલી જેવી થવાની ભીતિ ?

રૂપાલાના નિવેદન પર બબાલ

રૂપાલાના નિવેદન પર બબાલ

ક્ષત્રીય સમાજ લડી લેવાના મૂડમાં

ક્ષત્રીય સમાજ લડી લેવાના મૂડમાં

પરસોત્તમ રૂપાલાનો માફી માંગતો વીડિયો  વાયરલ છતાં, 

પરસોત્તમ રૂપાલાનો માફી માંગતો વીડિયો  વાયરલ છતાં, 

બાદ પણ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેનાના આગેવાનો તેમજ સ્વયં સેવકોમાં વિરોધ યથાવત

બાદ પણ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેનાના આગેવાનો તેમજ સ્વયં સેવકોમાં વિરોધ યથાવત

કરણી સેના દ્વારા ‘BJP તુજસે બૈર નહીં રૂપાલા તેરી ખૈર નહીં’-સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન 

રૂપાલા જાહેરમાં માફી માંગે અથવા તેમની ટિકિટ કેન્સલ થાય તેવી માંગ

રૂપાલા જાહેરમાં માફી માંગે અથવા તેમની ટિકિટ કેન્સલ થાય તેવી માંગ

રાજ્યભરમાં રૂપાલાનું પુતળા દહન કરવામાં આવશે

પરષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, ‘અંગ્રેજોએ આપણા પર  દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ  રોટી બેટીના વ્યવહારો પણ કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો  કોઈ વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તો તેમના પર થયા હતા. એ સમયે તેઓ તલવાર  આગળ નહોતા ઝૂક્યા.’