માઇક્રોસોફ્ટની એક સમયની ખૂબ જ લોકપ્રિય વીડિયો કોલિંગ એપ્લિકેશન Skype કાલથી બંધ થઈ ગઈ.
Skype એપ 2003માં લોન્ચ થઈ હતી અને તે સમયે ઇન્ટરનેટ પર વૉઇસ અને વીડિયો કૉલ્સ કરવા માટેનું સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ હતું.
Skype બંધ થયા બાદ પણ Skype નંબર પર કોલ્સ રિસીવ કરી શકાશે, અને તે માટે Skype વેબ અથવા ટીમ્સનો ઉપયોગ કરી શકાશે.
માઇક્રોસોફ્ટે કહ્યું છે કે- Skype પરની બધી ચેટ્સ અને કોન્ટેક્ટ્સને માઇક્રોસોફ્ટ ટીમ્સમાં સમાન લોગિનથી એક્સેસ કરી શકાય છે. યુઝર્સે વેબસાઇટ પરથી ટીમ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને તેમના Skype એકાઉન્ટથી સાઇન ઇન કરવું.
Skype બંધ થયા બાદ પણ Skype નંબર પર કોલ્સ રિસીવ કરી શકાશે, અને તે માટે Skype વેબ અથવા ટીમ્સનો ઉપયોગ કરી શકાશે.