Paytmના Fasttag માટે રીચાર્જ
RBI અને PAYTM વચ્ચે ચાલતા વિવાદમાં હવે PAYTMની ઘણી સર્વિસ હાલ પુરતી સ્થગિત છે.
RBIના લીધેલા પગલાના લીધે FASTTAG paytm નું રીચાર્જ કરવું વધુ મુશ્કેલ થયેલું.

હાલ તો paytm fasttag બંધ છે પણ paytm app પર બીજી બેંકના fasttag રીચાર્જ કરી શકાય છે.

બીજી બેંકના fasttagની wallet id એન્ટર કરીને fasttag રીચાર્જ કરી શકાય છે.

PAYTMની ઘણી સેવાઓ હજી બંધ છે ક્યાં સુધી ચાલશે આ માથાકૂટ એ જોવાનું રેહશે.