પેરિસ ઓલિમ્પિક: સ્વપ્નિલ કુસાલે પર પૈસાનો વરસાદ

શૂટર સ્વપ્નિલ કુસાલે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો 

આ સાથે ભારતના ખાતામાં મેડલની સંખ્યા ત્રણ થઈ ગયા 

મહારાષ્ટ્રની  એકનાથ શિંદે સરકારે પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી  પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સ્વપ્નિલ કુસલેને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ  આપવાની જાહેરાત કરી છે 

સ્વપ્નિલને મેડલ જીતવા બદલ સતત અભિનંદન મળી રહ્યા છે

ઓલિમ્પિકમાં પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં દેશને પ્રથમ બ્રોન્ઝ મેડલ જીતાડ્યો