વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ રાજકીય વિવાદ, "ષડયંત્ર"નો આરોપ

વિનેશ ફોગાટના વજનમાં બે દિવસમાં વધઘટ કેવી રીતે થઈ??

કુસ્તી સ્પર્ધામાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા બાદ સમગ્ર રાષ્ટ્રમાં ભારે હાહાકાર મચી ગયો  

વિનેશે ગોલ્ડ મેડલ મેચમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ તરીકે ઈતિહાસ રચ્યો  

સિલ્વર મેડલ થી થોડી જ દુર અને પેરિસ ઓલિમ્પિકમાંથી હૃદયદ્રાવક અયોગ્યતા  

વિનેશને માત્ર ડિહાઇડ્રેશન અટકાવવા માટે કેટલાક આંતરીક પ્રવાહી આપવામાં આવ્યા હતા