નવરાત્રિમાં નવ દિવસ વાર પ્રમાણે પહેરો નવ રંગોના બોલીવુડ સ્ટાઇલના કપડાં.
શારદીય નવરાત્રિ ૩ ઑક્ટોબર છે માતાજીના મનપસંદ રંગ પ્રમાણેના ૯ દિવસ
નવરાત્રિનો પહેલો દિવસ
પીળો રંગ
નવરાત્રિનો બીજો દિવસ
ગ્રીન રંગ
(લીલો)
નવરાત્રિનો ત્રીજો દિવસ
વાદળી
નવરાત્રિનો ચોથો દિવસ
નારંગી
નવરાત્રિનો પાંચમો દિવસ
સફેદ
નવરાત્રિનો છઠ્ઠા દિવસે
લાલ
નવરાત્રિનો સાતમો દિવસ
ગુલાબી
નવરાત્રિનો આઠમો દિવસ
મરુન
નવરાત્રિનો નવમો દિવસ
જાંબલી