Ansari નામ હી કાફી હૈ

Ansari નામ હી કાફી હૈ

ઉંચી, ઉંચી, ઝાડી-મૂછ, શક્તિશાળી અવાજ

ઉંચી, ઉંચી, ઝાડી-મૂછ, શક્તિશાળી અવાજ

સતત 5 વખત વિધાનસભા સીટ જીતી ચુકેલા શક્તિશાળી ધારાસભ્ય મુખ્તાર અંસારી

મુખ્તાર અંસારીના દાદા ડો.મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્રતા સેનાની

મુખ્તાર અંસારીના દાદા ડો.મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્રતા સેનાની

ડૉ. અન્સારી ગાંધીજીથી ખૂબ પ્રભાવિત

ડૉ. અન્સારી ગાંધીજીથી ખૂબ પ્રભાવિત

મુખ્તાર અંસારીના પિતા સુભાનુલ્લાહ અંસારી એક મહાન સામ્યવાદી નેતા

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ મુખ્તાર અંસારીના કાકા

મુખ્તારના નાના મહાવીર ચક્રથી સન્માનિત બ્રિગેડિયર

અફશા અન્સારી સાથે લગ્ન કર્યા

અફશા અન્સારી સાથે લગ્ન કર્યા

મુખ્તાર અંસારીના મોટા પુત્ર રાજકારણમાં છે જ્યારે નાનો પુત્ર અબ્બાસ  અન્સારી શોટ ગન શૂટિંગમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી છે અને તેણે ઘણી વખત મેડલ  જીતીને દેશનું નામ રોશન કર્યું છે.