ચોમાસા દરમિયાન તમારા વાળને ફ્રીજી થતા બચાવા માટે કરો આ ૬ કામ
૧.એક એવા શેમ્પુનો ઉપયોગ કરો જેમાં કેરાટીન અને શીયા બટર હોય
૨. ગરમ પાણીથી વાળ
ધોવાનું ટાળો
૩. લીવ-ઇન કન્ડીશનરનો
ઉપયોગ કરો
૪. વાળ ધોયા પછી નોર્મલ
રૂમાલની જગ્યા પર માઈક્રોફાયબર રૂમાલનો ઉપયોગ કરો
૫. વાળ ધોયા પછી હીટ
ટુલ્સ વાપરવાથી બચો
૬. સિલ્ક તકિયાના કવરનો ઉપયોગ કરો
આટલા ૬ સિમ્પલ સ્ટેપ આપના વાળને ફ્રીજી થતાં જરૂરથી બચાવશે.