મિર્જાપુર ના ગુડ્ડુ ભાઈની દીકરીની પહેલી તસ્વીર 

રીચા ચડ્ડા અને અલી ફજલ ૧૬ જુલાઈએ માતા-પિતા બન્યા છે 

રીચા એ ૧૬ જુલાઈના  દીકરીનો જન્મ આપ્યો છે 

રીચા અને અલી એ ૨૦૨૨માં લગ્ન કર્યા હતા

ઇન્સ્ટા પર તસ્વીરમાં બેબીના નાના-નાના પગ દેખાય છે અને હમણાં જ પ્રેગનેન્સી ફોટોશૂટ ના ફોટોસ પણ મુક્યા છે

 કેપ્શનમાં લખ્યું છે કે અમારી બેબી અમને બહુ જ બીઝી રાખી રહી છે અને તમારા લોકોનો પ્રેમ અને આશીર્વાદ માટે આભાર

રીચા છેલ્લે નેટફ્લીક્સની હીરામંડી વેબ સીઝીરમાં જોવા મળી હતી

અલી ફઝલ હાલ મિર્જાપુર સીઝન ૩ ને લઈને ઘણો ચર્ચામાં છે