મલેશિયાની રાજધાનીમાં ભારતીય મહિલા સિંકહોલ નીચે ગાયબ થઈ ગઈ
કુઆલાલંપુર,મલેશિયામાં ભારતની એક મહિલા શુક્રવારે પેવમેન્ટ તૂટી પડતા સિંકહોલમાં પડી
ત્યાં ભૂગર્ભ માં તે જળ પ્રવાહ દ્વારા વહી ગઈ હોઈ શકે છે, સાક્ષીઓએ જોયું હતું કે તે ચાલતી હતી અચાનક પેવમેન્ટ તૂટી પડ્યું
મહિલાની ઓળખ ૪૮ વર્ષીય પ્રવાસી તરીકે થઈ છે તે તેના પતિ અને કેટલાક મિત્રો સાથે ત્યાં આવી હતી
તે મહિલા ત્યાં વેકેશન માટે આવી હતી અને બીજા દિવસે ઘરે પાછા જવા નીકળવાના હતા
તે મહિલા ૮ મીટર ડીપ એટલે કે
૨૬ ફૂટ અંદર તણાઈ ગઈ હોઈ શકે છે